નમસ્કાર મિત્રો.આ વખતે આપની સમક્ષ એક ટુુંકી વાર્તા લઇને આવ્યો છું. આજે તમને એક એવા માણસ ની વાત કરવાની છે જે ગરીબ હોવા છતાં પણ સ્વમાની છે. જીવન ની કપરી પરિસ્થિતિમાં પણ તે પોતાને કેવી રીતે ટકાવી રાખે એની વાત છે.સ્વમાની ડોસો##########મુકેશ રાઠોડ. સૂર્ય ના કિરણો ધીરે ધીરે કૂણાં પડી રહ્યા હતા. તાપ થોડો ઓછો થઈ રહ્યો હતો.સાંજ ના પાંચ વાગવા આવ્યા હશે.હુ શાક માર્કેટ માં શાક- ભાજી લેવા આવ્યો હતો. શહરે ની શાક માર્કેટમાં બહુ શોર બકોર હતો.એક બાજુ શાક ભાજી વારા રાડો પાડીને બોલ