કોલ સેન્ટર (ભાગ-૨૩)

(68)
  • 6.2k
  • 3
  • 3.1k

નહિ ધવલ તું હાર ન માન,જો માનસી એક પરણેલ પુરુષને પ્રેમ કરી શકે છે,તો તું કેમ ન કરી શકે,માનસીના તો હજુ લગ્ન પણ થયા નથી.વાહ,અનુપમ આજ ફરી તે મારી આંખો ખોલી દીધી.**********************************અને હા, આજ મારે તને એક બીજી પણ વાત કહેવી છે,જે મારા મનમાં કયારની ઘૂમે છે,હું અને પલવીઆજ અલ્સોર તળાવે ફરવા ગયા હતા,ત્યાં મેં વિશાલ સરને જોયા.તેની સાથે કોઈ છોકરી હતી,એ છોકરીનો મને ચેહરો સ્પષ્ટ દેખાયો નહિ.શાયદ માનસી અથવા પાયલ પણ હોઈ શકે,અને બીજું કોઈ પણ.અનુપમ માનસી અને પાયલ તો અહીં હોટલમાં જ હતા,તો ત્યાં કોણ હોઈ શકે?વિશાલ સર તેની એટલા નજીક હતા કે જાણે તેની ગર્લફ્રેન્ડ હોઈ તેવું