બુદ્ધિચાતુર્ય એ આં સૃષ્ટિ ના તમામ પ્રાણીઓમાં જુદું જુદું જોવા મળે છે. આમાં કોઈકની વિચારવાની પદ્ધતિ તીવ્ર હોય તો કોઈકની મંદ પરંતુ આં વિશ્વ ના સર્જન હાર એવા ભગવાને સમગ્ર પ્રાણીઓમાં કેવળ મનુષ્ય માત્રને જ ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપી છે. પરંતુ દરેક જીવ પોતાના ક્ષેત્ર માં મહત્વનું યોગદાન દર્શાવે છે. એક મોટું ગામ હતું તે ગામમાં તમામ પ્રકારના માણસો રહેતા હતા .તેમાં કેટલાક વ્યક્તિ ઓ ચાલાક અને કેટલાક મૂરખ હતા.તેમાં એક ઘરમાં બે ભાઈ હતા છગન અને મગન તેમાં નાનો ભાઈ છગન થો ડો વધારે હોશિયાર પણ