રાધા ઘેલો કાન - 15

(11)
  • 3.6k
  • 1.5k

રાધા ઘેલો કાન :- 15 ગયા ભાગમાં જોયું કે રાધિકા નિખિલ પાસેથી કિશન વિશેની બધી જાણકારી મેળવી લે છે અને ત્યાં જ અંજલીને પણ ખબર પડી જાય છે કે કિશન નિકિતાને મળવા માટે માની ગયો છે.. હવે નિખિલ નિકિતાનો જૂનો ફ્રેન્ડ હોવાને કારણે અંજલીને ગમે ત્યાંથી નિખિલનો નંબર મળી જાય છે અને કિશન વિશે જાણવા માટે તે નિખિલને કોલ કરવાનું વિચારે છે હવે આગળ.. રાધિકા પોતાના ઘરે બેસી છે અને બસ કિશન વિશે જ વિચાર્યા કરતી હોય છે કે શુ ખરેખર કિશને નિકિતાને મારી હશે કે નિખિલ મને એના વિશે ખોટું કહે છે? અરે ના ના પણ નિખિલ શુ કામ