સુંદરી - પ્રકરણ ૫

(102)
  • 8.1k
  • 5
  • 5.8k

પાંચ “ના, ના તમારે જે કહેવું હોય તે કહો, બિન્ધાસ્ત!” વરુણે કહેતા તો કહી દીધું પરંતુ અંદરથી એનું હ્રદય પણ જોરજોરથી ધબકવા લાગ્યું એમ વિચારીને કે સોનલબા આખરે એને શું કહેશે અને એ પણ માત્ર અડધા-પોણા કલાકની નાનકડી ઓળખાણ બાદ? “તમે સવારે જ્યારે લેક્ચરના રૂમમાં આમની સાથે, આઈ મીન કૃણાલ સાથે એન્ટર થયા ત્યારે તેમને જોતાની સાથે જ મારું હ્રદય બે ધબકારા ચૂકી ગયું હતું અને જ્યારે તમે તમારું નામ કહ્યું ત્યારે તો હું રીતસરની નર્વસ થઇ ગઈ હતી. હું આખી વાત કરું છું, પ્લીઝ ડોન્ટ ટેઈક મી અધરવાઈઝ.” સોનલબા થોડું રોકાયા. “ના, ના આઈ એમ ઓકે. પ્લીઝ ગો