“બાની”- એક શૂટર - ૯

(33)
  • 4.7k
  • 5
  • 2.1k

“બાની”- એક શૂટર ભાગ : ૯બાની ઈવાન ગ્રુપ આજે ભેગા થયા હતા. કેમ કે બાનીને એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનું હતું. આરામથી તેઓ સુટ્ટા મારી શકે એવી એક ફિક્સ જગ્યા રાખી હતી જ્યાં પોલીસની પણ નજર ના પડે એવી ગલીમાં તેઓ સાંજ પડે પછી અંધારામાં મળવાનું પસંદ કરતાં. અને જો પોલીસ આવી ચડે એના માટે પણ બંદોબસ્ત કરી જ રાખ્યું હતું. બધા દોસ્તો ગોળ ટોળું કરીને એક જુના સડી ગયેલા થાંબલાની નીચે બેઠા હતા. જેમાંથી આછા પીળાં રંગનો પ્રકાશ રેલાઈ રહ્યોં હતો.“સાલ્લા. નમક હરામો. જે થાળીમાં ખાસો એમાં જ કાણું પાડશો. બધા ચુ## નામનાં ફ્રેન્ડો મેં પાળીને રાખ્યાં છે.” બાનીએ ગુસ્સાથી કહ્યું.મોટાભાગે આખી ટોળકીનો જેટલો પણ