હોરર એક્સપ્રેસ - 28

  • 2.7k
  • 1
  • 1k

તે તેના મિત્ર ને એટલા માટે મળવા માગતો હતો કારણ કે તેનો ડર ઓછો થાય અને ભૂતાવળ થી દુર થવા માટે તેનો મિત્ર મદદ કરે."બેટા ક્યાં જાય છે?" મમ્મીએ બૂમ પાડી અને વિજય ત્યાં જ રોકાઈ ગયું. હું કેતન ને મળવા જાઉં છું. કયો કેતન? પહેલા હું જ્યારે મારા કાકાના ત્યાં રહેવા આવ્યો ત્યારે મારે એક મિત્ર બની ગયો હતો કેતન તને મળવા જઉં છું. વિજય તેના કાકા ના ઘર થી બે ત્રણ ઘર છોડીને જ કેતન નું ઘર આવેલું હતું. તે ઘરમાં તે ઘણો વખત રમેલો એકવાર તો હદ થઈ હતી વિજય અને કેતન તેના વાડામાં લાકડાનો ચાડિયો ઉભો કરવામાં આવેલો અને