વરસાદી સાંજ - ભાગ-7

(15)
  • 4.4k
  • 2
  • 2.2k

"વરસાદી સાંજ" ભાગ-7 એટલામાં મિતાંશના સેલફોનમાં રીંગ વાગી. મિતાંશે સાંવરીનો હાથ છોડી ફોન ઉપાડ્યો.( મમ્મીનો ફોન હતો.) મિતાંશ: હલો, હા મમ્મી બોલ. મમ્મી: ક્યાં છે બેટા તું, વરસાદ ખૂબ પડે છે એટલે ફોન કર્યો. મિતાંશ: બસ ઓન ધ વે જ છું મમ્મી, રસ્તામાં બસ ચા પીવા ઉભો હતો. હાફ એન અવરમાં ઘરે પહોંચી જઇશ. વરસાદ ખૂબ છે એટલે ગાડી જરા સ્લોવ ચલાવવી પડશે. મમ્મી: સારું બેટા, સાચવીને આવજે. સાંવરી: મીત, ચલો આપણે નીકળીએ બહુ લેઇટ થઇ ગયું છે. મિતાંશ: ( ઉતાવળ કરતાં...) હા હા, ચલ જલ્દી... મિતાંશ: (સાંવરીને ગાડીમાં....) સાંવરી સાંભળ, મારી વાતનો જવાબ આપવાની કોઇ ઉતાવળ નથી. તું શાંતિથી