ભવ્યા મિલાપ (ભાગ 15)

  • 2.5k
  • 2
  • 1.3k

ભવ્યા મિલાપ (ભાગ 15) (એક ક્ષણિક મુલાકાત) ગતાણકમાં જોયું કે ... ભવ્યાનો બર્થડે માટે નો ઉત્સાહ મિલાપ ના કારણે તૂટી જાયછે તે આખો દિવસ અજંપો લઈને ફરતી રહેછે. પણ મિલાપ ના કોઈ ખબર નથી..એને થોડી ચિંતા પણ થાયછે ફોન કરેછે પણ લાગ્યો નહીં અને સ્ટેટ્સ જોયું હોતું નથી તેમજ એના વોટ્સઅપ માં લાસ્ટસીન પણ બદલાતું નથી એ ઓનલાઈન દેખાતો નથી લગભગ એના ઇંતજાર માં ઝૂરીઝુરીને ભવ્યાને એક મહિનો વીતી જાયછે.. અને સમય આગળ વધેછે.. જોઈએ આવતા અંકમાં... લગભગ એક સાંજે ભવ્યા મંદિરમાં બેસેલી હોયછે પ્રભુને પ્રાર્થના કરતી હોયછે.. લગભગ જ્યારથી મિલાપ વગર કહ્યે જતો રહ્યો છે ત્યારથી