પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-54

(69)
  • 6.3k
  • 6
  • 2.3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-54 શિવરાજનાં માથે વાસનાનું પૂર ચઢેલું એણે રૂમ બંધ કરી લેચ લોક કરી દીધી. નિશ્ચિંત થઇને એસી થી ચીલ્ડ રૂમમાં પ્રવેશ કરી વૈદહીની સામે જ કપડા વોર્ડડ્રોપમાંથી કાઢીને બદલ્યાં. વૈદેહીએ આંખો બંધ કરી મોઢું ફેરવીને બેઠી હતી. શિવરાજે પરફ્યૂમ છાંટ્યું પછી પલંગ પર ચઢ્યો અને વૈદેહીની સાવ નજીક જઇને એને સ્પર્શ કરવા હાથ લાંબો કર્યો. વૈદેહીએ નશામાં ધૂત થયેલાં શિવરાજનાં કાંડા પર પોતાની પાસે રાખેલી સાણસી જોરથી મારી અને શિવરાજ ઓય કરતો પીડાથી બૂમો પાડવા માંડ્યો એને સખ્ત કળતર થઇ રહ્યુ હતું. શિવરાજ હવે ભૂરાયો થયો માથામાં અને કાંડામાં ઇજા થઇ હોવા છતાં વૈદેહીને ભોગવવા માંગતો હતો એની