આત્માની અંતિમ ઇચ્છા - ૪

(69)
  • 4.8k
  • 4
  • 2.4k

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૪ લોકેશને લાગ્યું કે તે કોઇ ભયાવહ સપનું તો જોઇ રહ્યો નથી ને? જેને મૃત હાલતમાં જોઇ હતી એ લસિકા જ કાવેરીના સપનામાં આવી રહી હશે? તેણે શા માટે કાવેરીને અહીં સુધી બોલાવી છે? લોકેશને થયું કે પોતે લસિકાનો ચહેરો જોવામાં કોઇ ભૂલ કરી નથી. શું એ ભૂત-પ્રેત સ્વરૂપમાં છે? કે પછી ખરેખર જીવે છે? તેણે કાવેરીને એકલી જ બોલાવી હતી. મતલબ કે કોઇ રહસ્ય છે. લોકેશ કાર ચાલુ રાખી એસીમાં બેઠો હતો. તેના ચહેરા પર ડર સાથે પરસેવો વહી રહ્યો હતો. તે અસ્વસ્થ બની ગયો. તેણે જોયું કે કાવેરી નજીક આવી અને એ સ્ત્રી મકાનમાં પાછી