Chapter-14 શયાન જયારે ક્રોસવર્લ્ડ માંથી બહાર નીકળે છે ત્યારે એના ગીસામાં એક કાગળ ની ચિઠ્ઠી જુવે છે. જયારે શયાન ચિઠ્ઠી ખોલે છે તો એક મોબાઈલ નંબર લખેલો જુવે છે. અને એની નીચે સોફિયા લખેલું હોઈ છે. શયાન ને ખુબજ નવાઈ લાગે છે. "આ સોફિયા નો નંબર મારી પાસે કવિ રીતે?". બહુ વિચર્યા વગર શયાન સોફિયા ને ફોન કરે છે. "hello" (શયાન) "hello" (સોફિયા) "hello સોફિયા?" (શયાન ધીમે થી પૂછે છે) "hmm" (સોફિયા) ૧૫- ૨૦ સેકેન્ડ ની ખામોશી પછી શયાન ફરી એક વાર બોલે છે. "હું આપની કોઈ મદદ કરી શકું?"(શયાન) "ના, પણ શું આપડે મળી શકીયે છે?" (સોફિયા) ૧૦ સેકન્ડ