AFFECTION - 40

(17)
  • 3.6k
  • 1.5k

સવારે હવે જ્યારે બધું શાંત થઈ જ ગયું હતું...તો હું અને સનમ મારા મમ્મી પપ્પા પાસે ગયા...એમને બધી હકીકત જણાવી...અને કીધું કે હવે હું જીવું છુ એ કોઈનાથી સંતાડવાની જરૂર નથી..એ લોકો બહુજ ખુશ થયા...માતા પિતા માટે એનાથી વિશેષ શુ હોય કે એના છોકરા હવે ખુશી ખુશી જીવી શકશે..એ લોકોએ આશીર્વાદ દીધા...મેં એ લોકોને હવે મારા નવા ઘરે જ આવી જવા માટે કહ્યું..પણ એ લોકો બોલ્યા કે હજુ હું અને સનમ એકબીજા સાથે થોડોક સમય પસાર કરીએ...એમના કરતા સનમને વધુ જરૂરત છે મારી.. ત્યાં જ સમાજના પ્રમુખના પત્ની જે દાદીના બહેનપણી પણ હતા એવા રમાબેન ત્યાં આવ્યા...અમને જોઈને તે ચોંક્યા..મમ્મી