ધ એક્સિડન્ટ - session 3 - 11

(21)
  • 3.9k
  • 1
  • 1.3k

: બિજા દિવસે સાવરે ..... આરોહી અને સુમેર બને ખુશ છે અને પોત પોતાના રૂમ મા એક બિજા વિસે વિચારી રહ્યા છે પ્રેમ નો ઇઝહાર પેલા કરસે તો કરસે કોણ અને કૈ રીતે ...... પ્રીષા અને ધ્રુવ આમેના રૂમમાં અારામ કરી રહ્યા છે .. બધુ સરસ રીતે ચાલી રહ્યું છે . ના કોઈ vat ની ચિંતા ના કોઈ સમસ્યા ... પણ આ બંને ની family ને કોઈક ની નજર લાગી ગઈ છે .... આ બાજુ આયરા અને માહિર બને એમના room મા છે .. Banne કૈક વાત કરી રહ્યા છે જે ગંભીર છે .... આયારા: - સુ કરસુ હવે ...... મહિર: -મને કૈ