નમસ્કાર મિત્રો, ટુંકમાં ઘણું એ માઈક્રોફિકશન ટાઈપ નાની અસરકારક વાર્તાઓનો સંગ્રહ છે. ક્યારેક નાની વાતોમાં પણ મોટો બોધપાઠ છુપાયો હોય છે, જરૂર છે એ બોધપાઠ સમજવાની.આ વાર્તાઓ તમે ક્યાંક અનુભવી હશે, ક્યાંક...