કોલ સેન્ટર (ભાગ-૨૨)

(67)
  • 6.1k
  • 5
  • 3.1k

ફરીમેં પહેલી બાજુ નજર કરી પણ ત્યાં કોઈ દેખાય રહ્યું ન હતું.મેં અને પલવી એ આથમતા સૂર્યના પ્રાકૃતિક સૌંદર્ય માણવાની મોજ લીધી.આજ પલવી મારી સાથે ખુશ હતી,અમે બંને સારી હોટલમાં જઈને રાત્રીનું ડિનર લઇ ફરી અમારી રૂમમાં આવી ગયા.************************************થોડીજવારમાં ધવલનો મેસેજ આવ્યો તું ક્યાં છે?હું મારી રૂમમાં જ...!!તું જલ્દી મારી રૂમમાં આવ,માનસીના રૂમ પર પાયલ આવી છે.!!માનસીને તેણે કઈ કર્યું તો નથી ને?નહિ અનુપમ..!!!સાંભળ હું તને વાત કરું,પાયલ માનસીના રૂમમાં આવી ત્યારે હું મારી રૂમમાં નિંદર લઇ રહ્યો હતો,અચાનક કોઈ સામ સામે ગાળો આપી રહ્યા હોઈ એવો મને અવાજ આવ્યો.હું ઝબકીને જાગી ગયો આવી ગાળો કોણ બોલી રહ્યું છે,તે જોવા