લાઇફ ઓફ પાઈ - પુસ્તક પરિચય

  • 7.2k
  • 2.1k

'લાઇફ ઓફ પાઈ' (અનુ. જિતેન્દ્ર શાહ) નામથી કદાચ કોઈ અજાણ્યું નહીં હોય. સન 2012 ની ઓસ્કાર વિજેતા ફિલ્મથી આ નામ જાણીતું બનેલું. આ મૂવી પણ આ જ નામ વાળી યાન માર્ટલની નવલકથા પરથી જ બનેલી. આ નવલકથાનો કથાનક લગભગ બધા જ જાણે છે. પોંડીચેરીના એક ઝૂ માલીક સપરિવાર કેનેડા સ્થાયી થવા જહાજ મારફતે નીકળે છે. સાથે ઝૂ ના પ્રાણીઓ પણ છે. મધ દરિયે જહાજ ડૂબે છે અને તેમાં પાઈ પટેલ એક લાઈફ બોટ સાથે બચે છે. લાઈફ બોટમાં પાઈ પટેલ સાથે એક વાઘ પણ છે. લગભગ આઠ માસ જેટલો સમય તે બન્ને સાગરમાં ખોવાયેલા રહે