રેવા..ભાગ-૩

(34)
  • 5.4k
  • 3
  • 2.8k

જમીને અલ્પામેમે રેવાને ખુરશી પર બેસાડી એના ચહેરા પર દરેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપી અને પાંચ વાગ્યે રેવાને ઘરે જવા માટે કહ્યું. "અને અલ્પામેમે કહ્યું આવતી કાલે શનિવાર છે એટલે તું પાર્લર નહીં આવતી. અને રવિવારે તને જોવા મહેમાન આવવાના છે એટલે શનિવારે રજા તારે.અને રવિવારે હું પણ સવારમાં તારી ઘરે આવી જઈશ તારી મમ્મીએ મને કહ્યું છે." "ઓકે માશી તમે સમયસર સવારે નવ વાગ્યા પહેલા પહોંચી જજો ચાલો હું હવે નીકળું જય શ્રી કૃષ્ણ રેવા કહી પાર્લરથી નીકળી રીક્ષા પકડી પોતાને ઘરે પહોંચી ગઈ." અને બીજા દિવસે શનિવારે ઘરમાં સાફસફાઈ અભિયાન ચલાવી સાફસફાઈ કરી,રેવાના