મંદબુધ્ધિ કોણ...? ભાગ-3

  • 3k
  • 1.1k

મંદબુધ્ધિ કોણ...? ભાગ-3 (ભાગ- ૧ અને ૨ માં આપણે વાંચ્યું કે હું મારા કામ સબબ દાહોદ ગયેલો અને એક સોસાયટીમાં મને ઉતારો આપેલો. તે સોસાયટીમાં રહેતા એક પરિવારની દિકરી સેજલને નાના બાળકો અને તેના ઘરના સભ્યો ગાંડી કહીને બોલાવતા. તે જોઇ મને અજુગતું લાગેલ અને સેજલને ગાંડી કહીને બોલાવવા પાછળનું કારણ જાણવા હું ઉત્સુક હતો.) હવે આગળ... પછીના થોડા દિવસ હું મારા કામમાં એટલો વ્યસ્ત થઇ ગયો કે મને રોજ સાંજની આદતની જેમ ગાર્ડનમાં બેસવાનો સમય મળતો ન હતો. તેવામાં અચાનક એક દિવસ હું જ્યારે મારા કામ પરથી ઘરે પરત આવતો હતો ત્યારે મેં સેજલનાં ઘરની બહાર