સોલાંગવેલી પ્રકરણ - 2

(13)
  • 2.9k
  • 2
  • 1.5k

2.(સુપ્રિયા અને આરવ ઉપરાંત તેમની સાથે રહેલાં તમામ કપલ જયપુરમાં ફર્યા અને તે બધાંને ખુબ જ મજા આવી, તે બધાં જ જયપુરમાં ફર્યા, ખરીદી કરી, સૌથી વધુ મજા તેઓને આમેર ફોર્ટ ફરવાની આવી હતી, આમેર ફોર્ટની નયન રમરણ્યતા અને ભવ્યતા જોઈને બધાં જ કપલ મંત્રમુગ્ધ થઈ ગયેલા હતાં,ત્યારબાદ તેઓ હોટલ ત્રિશૂળ પાછા ફરે છે, અને સિકંદર તેમને આવતીકાલે શિમલા જવાં માટેનું શેડ્યુલ સમજાવે છે….અને પછી પોત - પોતાનાં રૂમમાં જમીને પરત ફરે છે..!)સમય - સવારનાં 10 કલાકસ્થળ - હોટલ ત્રિશૂળ બધાં જ કપલ હોટલ ત્રિશૂળની કેન્ટીનમાંથી સવારનો નાસ્તો કરીને પોત - પોતાનાં બેગ લઈને કેન્ટીનની બહાર જાણે રેમ્પ વોક કરી