સમયયાત્રા ની સફરે - 2

(11)
  • 4.8k
  • 1
  • 1.6k

સમયયાત્રા ની સફરે -૧ -pradeep Dangar પ્રકરણ -૨ ભેદી પુસ્તક અંકલ વીલની આ ભેદી ડાયરીએ મારી અંદર કુતુહલતા મચાવી દીધી , થોડી ક્ષણો માટે હુ તો એમ ને એમ જ ઉભો રહ્યો, આ ડાયરી ને લઈને મારી અંદર ઘણા જ પ્રશ્નો સળગી ઉઠ્યા, કારણ કે સમય ની સફર એ તો લગભગ આપણે કાલ્પનીક જ માનીએ. હું તુરત જ અંકલ વીલના ટેબલ પર ડાયરી રાખીને ત્યાજ બેસી ગયો, મારી કુતુહલતા તે ડાયરીમાં લખેલ રહસ્યો ને વાચવા માટે અધીરી થઈ રહી હતી, મે