પ્રેમામ - 5

(11)
  • 4.5k
  • 1
  • 1.9k

*વર્તમાન સમય* "બે, તમે વિધિ ને ખોટું શા માટે બોલ્યા? એ ભાઈ તો, હજુય વિધિ પાછળ ગાંડો છે. મળાવી દો બંને ને." વિવેક એ કહ્યું. "બે, ગાંડો થઈ ગયો છે શું? ભાઈ ની હાલત જોતો નથી? એ ચાલી પણ નથી શકતો. હા, મોત ના મોં માંથી પરત ફર્યો છે. અને વિધિ માટે જ આ બધું કર્યું હતું ને? ફરી વિધિ ત્યાં જઈને તેને હર્ટ કરશે તો? આ ભાઈ નું તો, ચસ્કી ગયેલું છે. એને કોઈ પણ કારણ જોઈએ છે, મરવા માટે નો. અત્યારે ખુશ છે. લીલી એ એની લાઈફમાં ખુશીઓ ભરી નાખી