અજીબ દાસ્તાન હે યે…. - 13

(29)
  • 4.8k
  • 1
  • 2k

અજીબ દાસ્તાન હે યે…. 13 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ ના મમ્મી પપ્પા અને પરી રાહુલ ની અંદર બે જ દિવસ માં ફેરફાર જોવે છે….અને રાહુલ ને આ વિશે પ્રશ્નો પૂછે છે…..પણ રાહુલ વાત ને બની શકે એટલી ટાળવાની કોશિશ કરે છે…..રાહુલ ખુશી સાથે જમવાનું શેર કરે છે અને ખુશી ને એના ફ્રેન્ડ્સ વિશે પૂછે છે…...હવે આગળ…. "અંકલ હું તમને કંઈક કહું.."ખુશી થોડું વિચારીને બોલી… રાહુલ એ કહ્યું…." હા બોલ ખુશી શું વિચારે છે??" "શું તમેં મારા ફ્રેન્ડ બનશો??"ખુશી એ વિચારીને કહ્યું….પછી ફરી બોલી…."અંકલ તમે મને ખુબ ગમો છો….તમારી સાથે વાતો કરવી ખૂબ જ ગમે છે….મારા પપ્પા પછી