#KNOWN - 28

(23)
  • 2.6k
  • 1
  • 1.3k

ત્યાંજ પાછળથી માધવીએ આવીને અનન્યાના માથે જોરથી દંડો મારી દીધો. "આ શું કર્યું?? અનુ ઉઠ અનુ.." આદિત્યએ અનન્યાને ઉઠાડતા માધવી સામું જોઈને સવાલ કર્યો. "એણે જે પણ કર્યું ઠીક કર્યું છે. આપણી પાસે વધુ સમય નથી. અનન્યનો જીવ મુસીબતમાં છે." પુજારીએ ઉભા થતા થતા આદિત્ય સામું જોઈને કહ્યું. "મને કંઈજ નથી ખબર પડતી કે આ બધું શું થઇ રહ્યું છે??" આદિત્ય માથું પકડીને બોલવા લાગ્યો. "મારે મોમ સાથે જ વાત કરવી પડશે." આટલું બોલીને આદિત્ય માધવી પાસે ફોન લેવા જતો જ હતો ત્યાં પુજારીજી વચ્ચે પડ્યા. "આદિત્ય હાથે કરીને પગ પર કુહાડો ના મારીશ. આ એનીજ પાથરેલી જાળ છે." પુજારીએ