હોરર એક્સપ્રેસ - 27

  • 2.9k
  • 1
  • 1.1k

એ ક્ષણ એના માટે અદ્ભુત હતી કારણ કે તેને ભૂત સાથે તેને રૂબરૂ મુલાકાત થઈ રહી હતી. એ ક્ષણ આવી ગઈ.વિજય એ તેના ખભા ઉપર હાથ મૂક્યો.એ જોવા કે જીવતી હતી કે નહીં. વિજય હિંમત કરીને હાથ મૂકી તો દીધા એ કાળું પહેરવેશ તેને નિર્જિવ લાગતાં શરીર ને જુવે છે.શક્ય એવી ઉતાવળ પર વિજય પહેલીવાર કોઈ ભૂતને અડી ને તે વિચારી રહ્યો હતો.... કે શું થશે આ....તો ઘણું બધું બદલાઈ ગયું હતું.હવે પેલી સ્ત્રીને અડીને શું થશે અને શું નહીં તે વિચારોમાં ખોવાઈ ગયો.ત્યાં જ પેલી ફરી એકદમ થી પોતાનો ચહેરો બતાવતી સામે આવી એ ભયાનક ભૂતાવળ જેવી લાગતી હતી. વિજય