પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 22

(27)
  • 3k
  • 4
  • 1.4k

" ડર લાગે છે તું મારાથી દુર થઇ જઈશ તો..?? ડર લાગે તું મને છોડી દઈશ તો....??? ડર લાગે છે તું મારી જગ્યા કોઈને આપી દઈશ તો...??? ડર લાગે છે તું મારો સાથ મૂકી દઈશ તો...??" (આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા નેહા સાથે વાત કરે છે, અને બે દિવસ પછી વિરાટ મિશાને કહે છે કે, મે નેહાને કહ્યું હતું કે એ તારી સાથે સરખી રીતે વાત કરે. આ વાતથી નિશાને ખૂબ દુઃખ લાગે છે અને એ આ બાબતે વિરાટ પર ખુબ જ ગુસ્સો કરે છે. અને બંનેનો ગુસ્સો સરખો હોવાથી બંને ગુસ્સે થઈ જાય છે. અને