દિલ કા રિશ્તા A LOVE STORY - 31

(44)
  • 5.2k
  • 2
  • 2.3k

ભાગ - 31 (આગળ જોયું કે રોહન પૂજા અને રશ્મિ ને જણાવે છે કે એ તેજલ ને પ્રેમ કરે છે રશ્મિ તકલીફ જરૂર થાય છે પણ રોહન ની ખુશી માટે એ સહર્ષ સ્વીકારે છે બન્ને ના પ્રેમ ને પણ તેજલ ગાયબ છે બધા ખૂબ શોધે છે પણ તેજલ મળી નથી રહી હવે જોઈએ આગળ ) રોહન પૂજા અને રશ્મિ બધે ફરી વળ્યાં પણ તેજલ ક્યાંય નથી રોહન પરેશાન થઈ જાય છે કે તેજલ ગઈ ક્યાં પૂજા ઉપરાઉપરી ફોન લગાવે છે પણ તેજલ નો ફોન હજી પણ સ્વીચઓફ જ બતાવે છે ખબર નહિ આટલી વાર