કહાની

(27)
  • 3.6k
  • 2
  • 1.2k

સોહમને નવી નવી સરકારી નોકરી મળી હતી પણ પોતાના ઘરથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં તેની સરકારી શાળાના શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી એટલે સોહમને પહાડી વિસ્તારમાં જવાનું થયું. સોહમ ને કુદરતી વાતાવરણ બહું ગમે એટલે ત્યા ના પહાડોની સુંદરતા જોઈને સોહમ તો ખુશ થઈ ગયો તે જે સ્કૂલમાં ભણાવતો હતો ત્યા આદિવાસી અને પછાત વર્ગના બાળકો આવતા, તેઓને શિક્ષણ આપવા માટે તે ખૂબ જ મહેનત કરતો અને દરેક બાળકો ને ભેદભાવ વગર પોતાના માની ભણાવતો. અને દરેક ને કહ્યું હતું કે ન સમજ પડે તો ગમે ત્યારે મારા ઘરે આવી ને શીખી શકે છે. પાંચ થી છ મહિનામાં તો સોહમ