સાયલન્ટ લવ - 3

  • 4k
  • 1
  • 1.7k

આગળ ના અંક મા જોયું કે બીટ્ટુ સ્વીટી ને ફોન કરે છે.હવે આગળ. સ્વીટી વિચારે છે કે કદાચ આ સાચું હશે.તો હું શું કરીશ પછી સ્વીટી વિચાર કરતી કરતી સૂઈ જાય છે.બીજું બાજુ બીટ્ટુ તો વાત કરવાથી ખૂબ જ ખુશ હોય છે. સ્વીટી સવારે ૪વાગે જાગી જતી હોય છે. કેમકે તેને સવારે ૫ વાગે ગ્રાઉન્ડ મા જવાનું હોય છે.સ્વીટી ને થયું કે મેસેજ કરું જોવ રીપલાય આવે છે કે નહિ.સ્વીટી બીટ્ટુ ને મેસેજ કરે છે. ગુડ મોર્નિંગ નો અને તરજ રિપલાય આવે છે.સ્વીટી તો માથું પકડી ને બેસી જાય છે.અને મનમાં ને મનમાં મા બોલે છે.આ