સિદ્ધિ વિનાયક - 6

  • 2.9k
  • 1
  • 1.5k

સિદ્ધિ વિનાયકઆપણે આગળ જોયું કે રિદ્ધિ તેની બર્થડે પાર્ટી માં વિનાયક ને ઈનવાઈટ કરે છે અને વિનાયક પણ તેને તેના ઘરે આવવાની હા પાડે છે અને પાર્ટી માં જવા માટે તૈયાર થાય છે.રિદ્ધિ ના ઘરે ........રિદ્ધિ ની ફેવરેટ ચોકલેટ કેક આવી ગઈ છે અને તેનાં બધાં ફ્રેંડસ પણ આવી ગયા છે બસ વિનાયક અને જાવેદભાઈ આવવાના બાકી છે અને થોડી જ વાર માં વિનાયક અને પરેશ પણ પાર્ટી માં આવી જાય છે પણ વિનાયક ને એક વાત નું આશ્ચર્ય થાય છે કે જાવેદભાઈ રિદ્ધિ નું ઘર બતાવી ને ચાલ્યા જાય છે પણ પાર્ટી માં અને રિદ્ધિ ના ઘરે નથી આવતાં