મંજીત - 5

  • 2.9k
  • 4
  • 1.2k

મંજીત ભાગ : ૫ “લૈલા આ ગઈ રે લૈલા.” બુલેટનો ખટખટ કરતો અવાજ એમાં જ એનાથી પણ ઉપર સારા ને સંભળાય એ રીતે મોન્ટી મોટેથી કહી રહ્યો હતો. સાથે જ અબ્દુલને ઈશારો કર્યો કે સારા ને કહે કે હવે બહાર આવી જાય. પરંતુ અબ્દુલનાં કહેવા પહેલા જ સારા દરવાજો ખોલી બહાર આવીને ઊભી થઈ થઈ.“એહહ મેડમ કયાં..?? હેલિકોપ્ટર કા વેઇટ કર રહી હો ક્યાં? કી યહાં આયેગા ઔર તુજે ઉડા કર લે કર જાયેગા?” મોન્ટીએ ઘાટો કાઢીને કહ્યું.“હેય મેં ચાહું તો યહાં હેલિકોપ્ટર ક્યાં ઍરોપ્લેન ભી બુલા સકતી હું. પર મેરા મોબાઈલ..!” સારાએ અકડીને કહ્યું.“અરે મેડમ તમે જે ચાહશે એ થશે. ભગવાન