કોલ સેન્ટર (ભાગ-૨૧)

(71)
  • 6.3k
  • 9
  • 3.3k

યસ..!!!કેમ નહિ હું તૈયાર થઈને થોડીવારમાં તને મેસેજ કરુ.ઓકે હું તારા મેસેજની રાહ જોશ..!!!*********************************પલવી થોડીવારમાં જ તૈયાર થઈ ગઈ,અને અનુપમને મેસેજ કર્યો,આઈ એમ રેડી અનુપમ..!!!અનુપમ પલવીનો મેસેજ જોતા જ તે બહાર નીકળ્યો.પલવી તેની સામેં જ ઉભી હતી.બંને લિપની અંદર ગયા.આ ડ્રેસ તને મસ્ત લાગે છે...!!અને સાથે સાથે તું પણ..!!એટલી જ..!!બોવ વખાણ ન કર એટલી જલ્દી હું તને "હા" પણ નહીં પાડી દવ.તારે પહેલા કોઈ ગર્લફ્રેન્ડ હતી?કેમ પલવી તું આવો સવાલ કરે છે?અનુપમે લીપનો દરવાજો અને બંને લિપની બહાર નીકળ્યા.પહેલી જ મુલાકાતમાં તું મારા વખાણ કરવા લાગ્યો એટલે મને સવાલ થયો.કેમ તારા હું વખાણ પણ ન કરી શકું?નહિ એવું કહી નથી