દિલ કા રિશ્તા - 22

(66)
  • 6.8k
  • 4
  • 2.1k

( મિત્રો આપણે આગળ જોયું કે સમર્થ વિરાજને આશ્કા પ્રત્યેના પ્રેમનો એહસાસ કરાવે છે. અને જલ્દીથી આશ્કાને એના મનની વાત કહેવાનું કહે છે. વિરાજને પણ આશ્કા પ્રત્યેના એના પ્રેમનો એહસાસ થાય છે. બંને એકબીજાના મનની વાત જાણી તો ગયા છે પણ બસ હવે ખાલી હોઠો થી એકરાર કરવાની વાર છે. એ એકરાર કેવી રીતે કરે છે બંને એ આ ભાગમાં જોઈશું.)વિરાજ સૂતો હોય છે અને એના કાનમાં ફરીથી એ જ પાયલ અને બંગડીનો રણકાર ગૂંજે છે. હજી એણે આંખો ખોલી પણ નોહતી અને એના ચેહરા પર ઝીણીઝીણી બૂંદોનો છંટકાવ થાય છે અને એ આંખો પટપટાવીને જાગે છે. આંખો ખોલતાં જ