ક્લિનચીટ - 18

(31)
  • 3.2k
  • 4
  • 1.5k

પ્રકરણ – અઢારમું/ ૧૮ હવે તો અંકલ પણ ચક્કર ખાઈ ગયા.‘માની ગયો દીકરા, તારી વાત સો ટકા સાચી. આ પરિસ્થિતિને શું કહેવું, સરપ્રાઈઝ, સસ્પેન્સ કે પછી ઉપરવાળાની અકળ લીલા ?’ ‘સંજના સૌ થી પહેલાં હું તારા પપ્પાને કોલ કરીને કહી દઉં છું કે તમને ઘરે પહોચવામાં મોડું થશે એટલે કોઈ ચિંતા ન કરે. કારણ કે મને લાગે છે કે હવે આ ડીશકશન થોડી લાંબી ચાલશે એટલે.‘હા ઓ.કે. અંકલ.’એટલે અંકલે એ ચીમનલાલને કોલ કરીને જાણ કરી દીધી. પળે પળે પઝલ જેમ ગૂંચવાતી પરિસ્થિતિની સાથે સાથે સ્વાતિની અધીરાઈનો ગ્રાફ પણ વધતો ગયો. એટલે સ્વાતિએ પૂછ્યું, ‘અંકલ હવે શું થઇ શકે એમ છે ? હવે આ