ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 24 જ્વલંતનાં અન્ન્શન નો ત્રીજો દિવસ હતો. ઘરની ત્રણેય વહુઓ સસરાજીએ કશું ખાધુ નથી એ ચિંતા કરતી હતી. ત્યારે જ્વલંત તંદ્રામાં હતા. એ સપનું જોતો હતો અને સપનામાં તેને એક ખુબ નાનો લીલો તક્ષક નાગ દેખાતો હતો.સપનુ આગળ વધ્યું અને તે નાગની હલચલ બદલાવા માંડી એક તબક્કે તે બે સોનેરી નાગમાં ફેરવાઇ ગયા અને જ્યાં રુપાંતરણ થયું ત્યાં સોનેરી રંગની ઘણી બધી રજકણો હતી.તેણે સપનામાં પડેલી એ સ્વર્ણ રજકણ ભેગી કરી અને ચકાસણી કરાવડાવી તો તે ૨૪ ટકા સોનુ હતુ. તેનું મન હતું તે તક્ષક નાગને શોધવા પાછું કાર્યરત થયું આ વખતે સ્વપ્ન જરા વિચિત્ર