પ્રતિબિંબ - 30

(62)
  • 3.5k
  • 11
  • 1.9k

પ્રતિબિંબ પ્રતિબિંબ - ૩૦ બધાંની સાથે સંવેગ પણ તૈયાર થઈને નીકળી ગયો... અત્યારે સંવેગને જોઈને એવું લાગી રહ્યું છે કે સંવેગને હવે જાણે કંઈ જ નથી થયું. બધાં સાથે જવાં નીકળ્યાં અને હવેલીની એ નિતનવેલી સુંદર કોતરીણીને બધાં જોવાં લાગ્યાં. આરવ અને અક્ષીએ તો જોયેલું હોવાથી એ એક એક વસ્તુઓ અને એની પાછળનું રહસ્ય પણ ખબર છે એ બધાંને કહી રહ્યાં છે. આગળ બધી બચ્ચા પાર્ટી ચાલી રહી છે. આરવ અને ઈતિ સાથે જ ચાલી રહ્યાં છે. ઈતિ બધાંની હાજરીમાં આરવથી થોડું અંતર જાળવી રહી છે. જ્યારે આરવ તો કદાચ આ પ્રેમનો જંગ જીતવા માટે શું કરીશ શું નહીં કરવાનું