સાચો ધર્મ

  • 5.2k
  • 1.2k

સાચો ધર્મ શુ છે? કયા ધર્મ ને સાચો ગણવો? શુ ધર્મ ના કોઈ માપદંડ હોય? શુ હિન્દુ ધર્મ સાચો? શુ મુસ્લિમ ધર્મ સાચો? શુ ખ્રિસ્તી ધર્મ સાચો? શુ શીખ ધર્મ સાચો? ચાલો મિત્રો આજે આપણે સાચો ધર્મ શુ છે ધર્મ શુ શીખવાડે છે એના વિશે થોડું મારા વિચાર પ્રમાણે જણાવવા માંગુ છુ. હું અહીં મારી વાત ની શરૂઆત કરુ એ પહેલા એક વાત અહીં સ્પષ્ટ કરવા માંગીશ કે હું જે કાંઈ પણ લખુ છુ આ લેખમાં એ મારા વિચાર છે અને હું એના દ્વારા કોઈપણ ધર્મ ની લાગણી કે વિશ્વાસ ને ઠેસ પહોંચાડવા હેતુ થી નથી