અફસોસ અવિશ્વાસ નો

  • 4.4k
  • 1k

ઓહો... આ આકાશ છોકરો તો બહું સરસ છે અને ઘર પણ, હોશિયાર પણ હશે તો જ સોફ્ટવેર એન્જિનિયર બની બેંગલોર માં આટલાં સારા પેકેજ ની નોકરી કરતો હોય ને, દેખાવે પણ હિરો થી કંઈ ઓછો નથી. હાં , રામ-સિતા ની જોડી લાગશે,આપણી આશા પણ તો સો માં સોંસરવી નિકળે એવી છે! અજાણ્યા માં પડવા થીં સારું છે ઓળખીતું તો ખરું કેમ? પણ આશા દિ કહેશે એમ જ થશે,ભલે એ લોકો એ હાં પાડી દીધી ‌હોય શિક્ષિત અને સંસ્કારી સંયુક્ત પરિવાર માં દરેક સદસ્ય વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા ચાલી રહી હતી,આશા_આકાશ નાં સગપણ ની. થોડા દિવસ પહેલા જ આશાનું ત્રેવીસમો