MY BLOOD SHARE

(13)
  • 3.1k
  • 1
  • 1.1k

હું આજે એક સત્ય ઘટના લઈને આપની સમક્ષ આવી ગયો છું. જેમાં અમન અને ડેવિલ નામના બે અજનબી માણસોની દોસ્તી થોડા જ દિવસોમાં એટલી બધી ગાઢ થઈ ગઈ હતી એ પણ એક બીજા ને વગર મળે ! આ દોર એટલી મજબૂત હતી કે દુનિયા ની કોઈ પણ તાકાત આ દોસ્તી તોડી શકે એમ નોહતી. My Blood Share સમજ અને સબંધ થી અજાણ હતો ! તારા મળ્યા પછી મને ઓળખાણ થઈ. અમન એક સીધો સાદો અને ખૂબ જ દેખાવડો ૨૪ વર્ષ નો યુવાન છે. અમન એકલો રહેવા માં માનવા લાગ્યો હતો કેમકે એ વધારે પડતો દયાળુ હતો જેના