કોલેજના દિવસો અને પ્રેમ - ૧૦

(12)
  • 2.6k
  • 1
  • 938

પરંતુ લગ્નની તીથી આવવાને હજુ ઘણી વાર લાગવાની હતી. બધું જ સમુસુતરૂં પાર પડી જાય તો કોઈ ભગવાન પાસે કઈંજ માંગે જ નહીને. ઘણા પ્રયાસો કર્યા છતા હજું સરકારી નોકરી આડે ગ્રહણ જ હતું જે દુર થતું જ નહોતું. છેવટે એવા પણ દિવસો આવવા લાગ્યા જ્યારે અમારી બંન્ને ની વચ્ચે અઅ બાબતને લઈને ઝઘડાઓ થવા લાગ્યા. હું ઘણી મહેનત કરતો હતો પણ નસીબ આડેનું પાંદડુ ખસતું જ નહોતું. ક્યારેક તો ભગવાન અને નસીબ ઉપરથી ભરોસો જ ઉઠી જતો હતો. ઘણી મહેનત કરૂં, પરિક્ષામાં ગુણ પણ સારા મળે પણ નોકરી માટે તક મળતી નહોતી. શું કરૂં? ક્યાં જાઉં? કોને કહું? કંઈ