જીવન ના છ પડાવ સાથે સંઘર્ષ

  • 3.8k
  • 1.1k

ભગવાન એક સરસ મજાની મૂર્તિ કંડારી ને તેને આખરી ઓપ આપતા હતા, ત્યાં જ એ મૂર્તિ એ પુછયું ભગવાનજી, જીવન એટલે શું?? અને આ મૂર્તિ હતી એક નાના નવજાત શિશુ ની. આ પ્રશ્ન સાંભળી ભગવાન એક સુંદર હાસ્ય એ બાળક તરફ ફરકાવે છે અને માત્ર એક વાક્ય કહે છે કે બાળપણ થી વૃદ્ધા અવસ્થા ના સમય કાળ દરમિયાન નિખાલસતા,જોશ,પરિશ્રમ,સબંધો,વાત્સલ્ય અને પરાધીનતા સાથે નો સતત સંઘર્ષ એટલે જીવન...પડાવ : 1આ સાંભળી બાળક વિચારતું થય જાય છે, અને કહેછે ભગવાનજી કાઈ સમજાયું નહિ. ત્યારે ભગવાન ફરી હસતા મુખે કહેછે કે બસ તારો કોઈ પણ વિચાર વગર નો પૂછેલો પ્રશ્ન એટલે