તરસ - 9

(14)
  • 3.1k
  • 2
  • 1.1k

(પ્રકરણ નવ) હવેલીની જુની પુરાણી ડંકા ઘડિયાળમા ઘડીયાળે રાત્રીના સાડા આઠના સમયની છડી પોકારી એટલે ફિલ્મ "ખુની ઔરત"ના આગળના શુટિંગ માટે યુનિટના એક પછી એક સભ્યો હવેલીના હોલમા આવવા માંડ્યા હતા સેટપર શુટીંગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. તન્વીએ અત્યારે પોતાના ચેહરા પર માત્ર હળવો મેકઅપ કર્યો હતો અને ગામઠી યુવતીના પોશાકમા તે અત્યંત સુંદર દેખાઈ રહી હતી. સમીર શેખરની યોજના અત્યારે તન્વી અને આકાશ પર એક રોમાન્ટિક સોંગ ફિલ્માવવાની હતી જ્યારે મંદાર નતાશા અને શર્લીની ભુમિકા ત્યાર પછીના દ્રશ્યમા ફિલ્માવવાની હતી અને આજ કારણે મંદાર નતાશા