પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-53

(63)
  • 6.3k
  • 6
  • 2.4k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-53 શિવરાજને રૂમમાં દોડાવીને વૈદેહી વિશાળ કીચનમાં આવી તેણે ત્યાં ચપ્પુ કે કોઇ અણીદાર વસ્તુ હાથમાં આવે એમ શોધવા માંડી પરંતુ ત્યાં સાણસી એનાં હાથમાં આવી અને શિવરાજ ત્યાં સુધીમાં એની પાસે આવી ગયેલો એ સાણીસી લઇને ઉભી રહેલી વૈદહીને જોઇ રહ્યો પછી હસવા લાગ્યો. શિવરાજ વૈદેહીની હાંફતી છાતીને જોઇ રહેલો એનું ધ્યાન ત્યાં કેન્દ્રીત કર્યુ. વૈદેહીનાં પયોધર ઊંચા નીંચા થતાં જોઇ રહેલો. એનાં મોઢાંમાં લાળ આવી રહેલી એને કોઇપણ ભોગે વૈદેહીને પકડવી હતી અને એની નથ ઉતારીને ભોગવવી હતી એની આંખમાં વાસનાનાં સપોલીયા સળવળી રહેલાં. વૈદહીને ખબર પડી ગઇ કે આ પીશાચ મારી છાતીને જોઇને લલચાઇ રહ્યો