સુપર સપનું - 7

(12)
  • 3.3k
  • 1
  • 1.1k

હું રુહી...મારા આ સફરમાં હવે હું રાજ્ય માં આવી ગયું છું શત્રુ ના રાજ્યમાં...હવે કદાચ આ સફર નો અંત નજીક જ છે...મારી સાથે એક વિરાટ શૈતાન આવી ને ઉભો છે..ખબર નહિ કોણ છે..તો ચાલો પાછા રણ ભૂમિ માં જઈએ................................................★.............................................. અમારી સામે વિરાટ શૈતાન આવી ને ઉભો રહી ગયો છે...આ શૈતાન તો આકાશ સમાન વિરાટ છે.. તેની સામે તો અમે કીડી થી પણ નાના દેખાઈ રહિયા છે..હવે ખબર નહિ હું કઈ રીતે આ શૈતાનનો સામનો કરીશ.. પોપટ : રાજ કુમારી હવે આ સફર ને સફળ બનાવતી ક્ષણ આવી ગઈ છે...આપણે