ધી ઓલ્ડ ડાયરી - 13

  • 4.2k
  • 1.5k

Chapter 13 સોફિયા એ આપેલું ટીશિયું પેપર વેટર શયાન સુધી પોહચાડે છે. જયારે શયાન ટીશિયું પેપર જુવે છે તો એના પર સોરી લખેલું હોઈ છે. થોડીક વાર મૌન બેઠા પછી શયાન વેટર ને બોલાવે છે અને એજ સોફિયાના આપેલા ટીશિયું પેપર પર કંઈક લખીને સોફિયા ને પાછું આપવાનું કહ છે. જયારે સોફિયા ટીશિયું પેપર જુવ છે તો એના સોરી લખેલા ઉપ્પર લીટી મારેલી હોઈ છે. અને એના નીચે "its not ok" લખેલું હોઈ છે. સોફિયા ને એનો મતલબ સમજયો નહિ માટે એ ના છૂટકે શયાન પાસે જાય છે. "મને એનો મતલબ સમજાવીશ?" (સોફિયા થોડા ગુસ્સા માં શયાન ન પૂછે છે)