લોકડાઉનનો પ્રેમ - 2

  • 2.3k
  • 1k

લોકડાઉનનો પ્રેમ ( પાર્ટ ટુ )સમીરના આજુબાજુનું વાતાવરણ સંપૂર્ણ પણે સ્થિર થઈ ગયું હતું, તેને સમજાતું ન હતું કે એ જે જોઈ રહ્યો છે શું તે વાસ્તવમાં છે કે એ એની માત્ર કલ્પના છે પરંતું એ બીજી કોઈ નહીં સલોની પોતે હોય છે.સલોનીની આંખો પણ સમીર ને જોતા નમ બની જાય છે તેને પણ પોતાના ટેરેસ પર વિતાવેલા દિવસો, દૂરથી ઉભા રહીને સમીરને નિહાળવું અને એનો સ્મિત સાથેનો ચહેરો યાદ આવવા માંડે છે ( જોકે સમીર ની જેમ સલોની ને પણ સમીર ક્યારેય ભુલાયો ન હતો જે સમયે સમીર પોતાની પરીક્ષા આપવા