કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 18

(14)
  • 3.5k
  • 1.2k

કોલેજ ના દિવસો પ્રેમની એક ઝલક ભાગ-18 કેમ કે બ્લડ આપનાર વ્યક્તિએ રાજ હતો. તે મનીષા સાથે નાનપણમાં તેની સાથે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. બહુ જ વર્ષે પછી જોતો મનીષા ચોંકી ગઈ હતી. કારણ કે રાજ અને મનીષા અલગ ગામના હતા પણ જ્ઞાતિએ એક જ કુળના હતાં. પણ બન્ને સાથે પ્રાથમિક શાળામાં જતાં હતાં. પણ અભ્યાસ પૂરો કર્યા પછી રાજ તેના આગળની સ્ટડી માટે તે બીજા શહેર જતો રહ્યો હતો. મનીષા અને રાજ કદી મળ્યાં નહિ. પણ આજે રાજને જોતાં એ ઓળખી જાય છે માટે તે ચોંકી ગઈ હતી. મનીષા રાજના પલંગ પાસે જઈને ઉભી રહીને તેની સાથે