વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૬

  • 4.1k
  • 1.7k

હનુમાન ડોકા, કાઠમંડુ દરબારચોક ~~~ યાત્રાની આ જ તો ખાસિયત છે સવારે વિમાનમાર્ગે હિમાલય સર કર્યો અને અત્યારે પગપાળા દરબારચોક નામના મેદાનમાં અહીં ફરી વખત એજ વાત કહીશ કે કોઈપણ યાત્રામાં જાઓ ત્યારે તમારા આળસ, ઊંઘ, થાક, ભૂખ-તરસને તમારા ઘરના દીવાનખંડમાં ધરબીને જવું શક્ય હોય તો તમારા દુખતા ઢીંચણને પણ તમારા ઘરમાં ધરબીને જવા એટલે એ કોઈ તમને મ્હાલવામાં, હરવા ફરવામાં, જે તે જગ્યાની મજા માણવામાં વચ્ચે ના આવે અને તમને નડે નહિ જો એ બધાયે તમારી સાથે આવ્યા જ હોય તો બાકી તો તમે ફરી રહયા ! . . નવી સવારે નવી તાજગી અને નવા ઉત્સાહ સાથે