પ્રિંસેસ નિયાબી - ભાગ 32

(16)
  • 4.3k
  • 4
  • 1.6k

ઓનીરે બધાને ભેગા કર્યા ને કહ્યું, રાજકુમારી હવે આપણું અહીં રહેવું યોગ્ય નથી. જે થયું એના પછી ખોજાલ કોઈપણ સમયે અહીં આવી શકે છે. આપણે આ જગ્યા છોડી દેવી જોઈએ.નિયાબી: પણ અહીં થી ક્યાં જઈશું? ઓનીર: કોઈ એવી જગ્યાએ જ્યાં થી લડાઈ લડવી સહેલી બને. આ મંદિર છે. અહીં વધુ લોહી રેડવું યોગ્ય નથી.કંજ,: સરસ તો પછી મારી પાસે એક જગ્યા છે. આપણે ત્યાં જતા રહીએ.નિયાબી: ને એ જગ્યા ક્યાં છે? યાદ રહે કંજ આપણે યામનમાં થી બહાર જઈ શકીએ એમ નથી. કંજ: જાણું છું રાજકુમારીજી. આપણે મારા ઘરે જઈએ છીએ. હવે આપણે ત્યાં યામનના લોકોની વચ્ચે રહીશું. ઝાબી: પણ કંજ તારું ઘર