તરસ પ્રેમની - ૩૩

(65)
  • 6.6k
  • 8
  • 2.1k

સાગર અને પ્રાચીના ગયા બાદ રજત એક બેન્ચનો ટેકો લઈને બેસી ગયો અને આંખો બંધ કરી. મેહા રજત પાસે આવી બેસી ગઈ.મેહાએ રજતનો હાથ પકડ્યો. રજતે આંખ ઉઘાડી એક નજર મેહા પર કરી. ફરી આંખો બંધ કરી દીધી.મેહા:- "એ છોકરો કોણ હતો?"રજત:- "પ્રાચીનો બોયફ્રેન્ડ."મેહા:- "રજત તે મને ફોન કરીને કેમ બોલાવી? તું ધારતે તો પ્રાચીની મદદ કરી શકતે. જેવી રીતે તે મારી મદદ કરી હતી."રજત:- "હું તારી મદદ કરી શકું પણ પ્રાચીની આવી રીતના હેલ્પ ન કરી શકું. કારણ કે..."મેહા:- "કારણ કે તું મને ચાહે છે."રજતે મેહાના હાથમાંથી પોતાનો હાથ છોડાવી હાથ મેહાની કમર પર રાખી મેહાને નજીક ખેંચી.રજત:- "પ્રાચી જતી